Discounts up to 15% in mid-caps, despite boom in benchmark

Friday 5th July, 2019

Article Details
Publication  Nav Gujarat Samay (Gujarati)
Source  Bureau
CCM  56.71
Edition  Ahmedabad
Supplement   NA
MAV  68,052
Language  Gujarati
Page  7
Circulation  37,600

  • View Image

બેનન્‍્ચમાકમાં તેજી ₹તાં મિડ કેપ આક 15 ટકા ડિરકાઉન્ટમાં એજન્સી 2 મુંબઈ પશદેલ્લા કેટલાક સમયથી શોરબજારમાં તેજીનો માહોલ છે અને સેન્સેક્સ ઊંચાઈની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. આમ છતાં મિડ કેપ શોરો ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થઈ રહયા છે જેથી આગામી સમયગાળામાં આ સેગમેન્ટમાં સારા વળતરની અપેક્ષા રાખવામાં આવે છે. શોરબજારના ડેટા સૂચવે છે કે, છેલ્લા કેટલાક સમય દરમિયાન મિડ કેપ શોરોમાં નોંધપાત્ર ઘટાડો જોવાયો છે. [મિડ કેપ ઓક જાન્યુઆરી 2018માં સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ આ સપાટીને પાછો સ્પર્શી શાક્યો નથી. [િફ્ટી-50ની સરખામણીએ નિફ્ટી મિડ-કેપ ઓક ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા 18 મહિનામાં મિડ કેપ ઓક 18 ટકા ઘટ્યો છે. આથી નિષ્ણાતોનું માનવું છે કે હવે આ સેગમેન્ટ બોટમઆઉટ થવાની તેયારીમાં છે. રોકાણકારોએ શોરો કરતાં મિડ કેપ સેગમેન્ટને ફોક્સ કરતાં ફંડોમાં રોકાણ કરવું વધુ સુરક્ષીત હોવાનું એનાલિસ્ટોનું માનવું છે. ઉદાહરણ તરીકે ઈનવેસ્કો ઈન્ડિયા મિડ કેપ ફંડની છેલ્લા ત્રણ વર્ષની કામગીરીને મિડ કેપ ઓકની સાથે સરખામણી કરવામાં આવે તો ખેરખર પિક્ચરનો ખ્યાલ આવશે. ફંડ ત્રણ વર્ષના ગાળામાં 12.74 ટકાનું વળતર આપ્યું છે તો સામે નિફ્ટી મિડકેપ 100 ટીઆરઆઈનું વળતર 11.71 ટકા હતું. જ્યારે પાંચ વર્ષ દરમિયાન ફંડમાં 15.14 ટકા સામે ઓકમાં 13.33 ટકાનું રિટન મળ્યું છે. જો લાંબા ગાળાનો વ્યૂ લેવામાં આવે તો પણ સમાન સ્થિતિ જોવાશે. એસઆઇપીથી રોકાણ જોવા જઈએ તો ત્રણ વર્ષના ગાળામાં 7.52 ટકાનું તો [નિફ્ટી [મિડ કેપ ઓકમાં 3.25 ટકાનું જ રિટર્ન જોવાયું છે. જ્યારે પાંચ વર્ષ દરમિયાન ફંડમાં 9.99 ટકા સામે ઇન્ડેક્સમાં 8.28 ટકાનું વળતર મળ્યું છે. નિફ્ટી [મિડ કેપ કે બીએસઈ 100 મિડ કેપ ઓક નિફ્ટી-50ની સરખામણીએ 15 ટકા ડિસ્કાઉન્ટ સાથે ટ્રેડિંગ થઈ રહી છે. એનાલિસ્ટોના મતે રોકાણકારોએ એવા ફંડમાં રોકાણ કરવું જોઈએ જેમાં લાંબા ગાળે સારું અને સુરક્ષીત વળતર મળે. મિડ કેપ ફંડમાં પાંચથી સાત ગાળાનો વ્યૂ ધરાવનારને વધુ સારું વળતર મળતું હોવાનું ડેટા સૂચવે છે.