Need to invest more in healthcare and infrastructure: Governor

Thursday 23rd September, 2021

Article Details
  • View Image
  • View PDF

પીટીઆઇ તવી દિલ્હી, તા. ૨૨ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાન્ત દાસે બુઘવારે ઇન્ફ્રાસ્ટ્કચરમાં વધુ રોકાણ અને શ્રમ સુધારા પ્રોડક્ટ માર્કેટની હિમાયત કરી હતી જેથી કોરોના રોગચાળા બાદ ટકાઉ વૃદ્ધિ દરને હાંસલ કરી શકાય. એઆઇએમએ નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શનને સંબોધન કરતા, દાસે હેલ્થકેર, એજ્યુકેશન, ડિજિટલ અને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટચરમાં રોકાણ વધારવાની જરૂરિયાત ૫ર ભાર મૂક્યો હતો, જેથી ટકાઉ વૃદ્ધિ | દરની ખાતરી મળી રહે અને ટકાઉ આર્થિક વૃદ્ધિ દર માટે ખાનગી વપરાશના રોજગારીની તકો સર્જી શકાય રોગચાળાએ ઊભરતા અને વિકાસશીલ દેશોના ગરીબોને વધુ વિપરીત અસર કરી છે તેની નોંધ લેતા, દાસે કહું હતું કે આપણા પ્રય કોરોના બાદના ભવિષ્યમાં જીવંત અને ટકાઉ વૃદ્ધિ દર રહે તે દિશામાં રહેવા જોઇએ. કોરોના ટકાઉપણાને પુનઃ સ્થાપવા જે કુલ માંગમાં એતિહાસિક રીતે મુખ્ય રહ્યો છે તે આગળ જતા ઘણો મહત્વનો બની રહેશે. વધુ અગત્યતા રૂપે, ટકાઉ વૃદ્ધિ દર, મધ્યમ સમયગાળાના રોકાણો મારફત મેકો ફંડામેન્ટલ્સ, સાઉન્ડ હેલ્થકર અને ઇફાસ્ટ્રકચરમાં વધ રોકાણ કરવાન જરૂરી : ગવર્નર ફાયનાન્સિયલ સિસ્ટમ્સ અને માળખાકીય સુધારા મુજબનો હોવો જોઇએ, તેમ તેમણે अक्षु હતું. આ હેતુ તરફ જવા હલ્થકર, શિક્ષણ, ઇનોવેશન, ફિઝિકલ અને ડિજિટલ ઇન્‍્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ વધારવા માટે ભારે પ્રયત્નો કરવાની જરૂર છે. આપણે લેબર અને પ્રોડક્ટ માર્કટમાં વધુ સુધારા કરવાની જરૂર છે જેથી હરીફાઇ અને ગતિશીલતાને પ્રોત્સાહન મળી રહે, અને કોરોનાથી સર્જાયેલી તકાના લાભ મેળવી શકાય તમ તમણે વધુમાં કહ્યું હતું.